Gulabdas broker biography examples
Gulabdas broker biography examples free.
નવીન શું છે
સવિશેષ પરિચય: ફોટો: ગુલાબદાસ બ્રોકર
બ્રોકર ગુલાબદાસ હરજીવનદાસ, ‘કથક’ (૨૦-૯-૧૯૦૯) : વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક.Gulabdas broker biography examples
જન્મ પોરબંદરમાં. મુંબઈની ન્યુ ભરડા સ્કૂલમાંથી ૧૯૨૬માં મૅટ્રિક. ૧૯૩૦માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૪૬ સુધી મુંબઈ શૅરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું.
Gulabdas broker biography examples pdf
૧૯૪૦ થી પી.ઈ.એન.ના સભ્ય. ૧૯૫૮-૧૯૬૦ દરમિયાન તેના માનદ મંત્રી ખજાનચી, ૧૯૮૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ૧૯૫૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતીના સલાહકાર મંડળમાં. ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ.
૧૯૬૨માં અમેરિકન સરકારના નિમંત્રણ સ્ટડી મિશન્સ ઇન્ટરનેશનલમાં અમેરિકા ગયા.
Biography examples for students
૧૯૬૩માં જર્મન સરકાર (પશ્ચિમ)ના નિમંત્રણથી ત્યાં ગયા. ૧૯૬૮નો કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૪-૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
એમની ‘લતા શું બોલે ?’ વાર્તાએ વિષય અને રીતિની દ્રષ્ટિએ અનોખી ભાત પાડી તેથી એમની પ્રતિષ્ઠા થઈ.
‘લતા અને બીજી વાતો’ (૧૯૩૮), ‘વસુંધરા અને બીજી વાતો’ (૧૯૪૧), ‘ઊભી વાટે’ (૧૯૪૪), ‘સૂર્યા’